બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના તમામ નોન KYC ગ્રાહકો જોગસૂચના
એવા તમામ નોન KYC ગ્રાહકો જેમના KYC દસ્તાવેજો પૂર્ણ ના હોય તેઓને પોતાની લાગતી વળગતી સંલગ્ન શાખામાં તા. ૧૦-૦૨-૨૦૨૧ સુધીમાં KYC દસ્તાવેજો
(મતદાર કાર્ડ/આધાર કાર્ડ/પાન કાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સ / બે નવા ફોટા વગેરે) જમા કરાવવાની અંતિમ સૂચના આપવામાં આવે છે, નહિ તો તેઓના
ખાતા સ્થગિત ( ફ્રીઝ ) કરી દેવામાં આવશે. એ સંબંધિત ATM,ઈન્ટરનેટ તથા મોબાઈલ બેન્કિંગ વિગેરે સુવિધાઓ પણ તા. ૧૧-૦૨-૨૦૨૧ થી
લાગુ પડે તેમ નિષ્ક્રિય/બ્લોક/અસમર્થ કરી દેવામાં આવશે જેની નોંધ લેશો.
KYC अनुपालन के लिए सूचना
सभी गैर-केवाईसी ग्राहक जिनके केवाईसी दस्तावेज पूरे नहीं हैं उनको संलग्न शाखा में केवाईसी दस्तावेज
(मतदाता कार्ड / आधार कार्ड / पैन कार्ड / ड्राइविंग लाइसेंस / दो नई फोटो आदि)
दिनांक १०-०२-२०२१ तक जमा करने के लिए अंतिम सूचना दी जाती है, अन्यथा उनके खाते स्थगित हो जाएँगे
एवम संबंधित एटीएम, इंटरनेट और मोबाइल बैंकिंग जैसी सुविधाएं भी स्थगित हो जाएगी ।
आप को सूचना दी जाती है कि दिनांक ११-०२-२०२१ के दिन से ऐसे सभी NON KYC एकाउंट्स स्थगित/अवरुद्ध/निष्क्रिय कर दिए जायेंगे जिस की आप नोंध करे।
Notice for KYC compliance
All non-KYC account holders whose KYC documents are not completed/submitted to your concerned branch,
such customers are hereby advised to submit the KYC documents
(Voter Card / Aadhar Card / PAN Card / Driving License / Two new photos etc.) by 10-02-2021 to
your concerned branch. Otherwise, accounts of NON KYC customers will be freeze and
related ATM, internet and mobile banking facilities etc. will also be blocked on 11-02-2021.
All NON-KYC accounts will be freeze/block/disable which you may please note.