પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પીએમકેવીવાય)

ઉદ્દેશો

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના એક કૌશલ્ય પ્રમાણપત્ર યોજના છે, જેનો આશય દેશના યુવાનોને ઉદ્યોગ સંબંધિત તાલીમમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જે તેમને તેમના કૌશલ્યને વિકસાવવામાં મદદ કરશે. મુખ્ય લાક્ષણિકતાઓ

  • ઉદ્યોગના નિષ્ણાતો સાથે નિયમિત પરામર્શ દ્વારા ઉદ્યોગમાં માંગમાં હોય તેવી કુશળતા પર તાલીમ આપવી.
  • 3થી 6 મહિનાના ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો.
  • આ યોજના હેઠળ આપવામાં આવતી તાલીમ તમામ પાત્ર ઉમેદવારો માટે મફત છે.
  • જે ઉમેદવારોએ કામ અથવા અન્ય અનુભવો દ્વારા પહેલેથી જ કુશળતા પ્રાપ્ત કરી છે, તેમને ઓપચારિક તાલીમ લીધા વિના પ્રમાણિત કરી શકાય છે.
  • આ યોજના તમામ પ્રશિક્ષિત ઉમેદવારોને પ્લેસમેન્ટ સહાય પૂરી પાડે છે.

Connect with Us

Back to Top