બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના ગ્રાહકોને નોટિસ:
ચેક ટ્રન્કેશન સિસ્ટમ (સીટીએસ) માટે ની સકારાત્મક ચુકવણી પ્રણાલી(પોઝીટિવ પે સિસ્ટમ) ની શરૂઆત કરવા અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની
સૂચના મુજબ, ગ્રાહકે 5 લાખ કે તેથી વધુ રકમ ના ચેક ઇશ્યૂ કરતી વખતે ચેકની મુખ્ય વિગતો જેમ કે ચેક ઇશ્યૂની તારીખ, રકમ, ચેક નંબર, નાણાં લેનાર
નુ નામ વગેરે ની ફરીથી પુષ્ટિ કરાવવા ની રહેશે. આ વિગત આપવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો/બેંક ની વેબસાઇટ ની મુલાકાત લો/તમારી
શાખાનો સંપર્ક કરો.01-01-2021 થી આ સકારાત્મક ચુકવણી પ્રણાલી(પોઝીટિવ પે સિસ્ટમ) ફરજિયાત છે.
સકારાત્મક ચુકવણી પ્રણાલી(પોઝીટિવ પે સિસ્ટમ) ની વિગતો આપવા માટે અહીં ક્લિક કરો.
बड़ौदा गुजरात ग्रामीण बैंक के ग्राहकों को नोटिस:
चेक ट्रंकेशन सिस्टम (सीटीएस) के सकारात्मक भुगतान प्रणाली (पॉज़िटिव पे सिस्टम ) की शुरुआत के संबंध में भारतीय रिजर्व बैंक के निर्देश अनुसार
ग्राहकों को ₹ 5 लाख या उससे अधिक मूल्य के चेक का मुख्य विवरण यानि जारी करने की तिथि, भुगतान का नाम, राशि, चेक नंबर आदि की पुनः पुष्टि
करानी होगी । यह जानकारी प्रदान करने के लिये नीचे दिए गए लिंक पर क्लिक करें/हमारी वेब साइट पर जाएँ /आपकी शाखा का संपर्क करे । यह सकारात्मक
भुगतान प्रणाली (पॉज़िटिव पे सिस्टम ) 01-01-2021 से अनिवार्य है ।
सकारात्मक भुगतान प्रणाली (पॉज़िटिव पे सिस्टम ) का विवरण सम्मिलित करने के लिए यहां पर क्लिक करें।
Notice to Customers of Baroda Gujarat Gramin Bank:
As per the instruction of Reserve Bank of India regarding introduction of Positive Pay System for Cheque Truncation
System (CTS), customer has to reconfirm the key details of Cheque issued for ₹ 5 lacs and above i.e. Date of issue,
Payee Name, Amount, Cheque Number etc.to the drawee bank. For submitting these details on click the link given below/
visit our Website/contact your branch. This Positive pay system is mandatory from 01-01-2021.
Click Here to insert details of Positive pay System.